ધોરણ 12 કોમર્સ પછી યોગ્ય કરિયર કેવી રીતે પસંદ કરવી?
ધોરણ 12 કોમર્સ પછી યોગ્ય કરિયર કેવી રીતે પસંદ કરવી?
ધોરણ 12 પછીનો સમય દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને કોમર્સના વિદ્યાર્થીઓ માટે યોગ્ય કોર્સ, યોગ્ય કરિયર અને ભવિષ્ય માટે યોગ્ય દિશા પસંદ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. ઘણીવાર વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્ન થાય છે કે 12 Commerce પછી કયો કોર્સ કરવો? સૌથી વધુ સ્કોપ કયા કોર્સમાં છે? અથવા નોકરી અને કરિયર માટે કયો વિકલ્પ વધુ યોગ્ય છે?
યોગ્ય નિર્ણય લેવા માટે સૌથી પહેલા તમારી રસ, ક્ષમતા અને લાંબા ગાળાના કરિયર લક્ષ્યને સમજવું જરૂરી છે.
તમારી કરિયર પસંદ કરતા પહેલાં આ ત્રણ બાબતો સમજો
1. તમારી સ્ટ્રેન્થ અને રસ શું છે?
કેટલાક વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ, ફાઇનાન્સ અને બિઝનેસમાં રસ હોય છે, જ્યારે કેટલાકને મેનેજમેન્ટ, કમ્પ્યુટર, માર્કેટિંગ અથવા નવી ટેક્નોલોજી આધારિત ક્ષેત્રોમાં વધુ રસ હોય છે. પોતાની રસ અને ક્ષમતાના આધારે કોર્સ પસંદ કરવાથી ભવિષ્યમાં સફળતા મળવાની સંભાવના વધી જાય છે.
2. તમારી પર્સનાલિટી અને કરિયર ગોલ શું છે?
કેટલાક વિદ્યાર્થીઓ કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરવા માંગે છે, જ્યારે કેટલાક પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે. કેટલાક સરકારી નોકરી તરફ આગળ વધવા માંગે છે તો કેટલાક આંતરરાષ્ટ્રીય કરિયર બનાવવા માંગે છે. તેથી માત્ર માર્ક્સના આધારે નહીં, પરંતુ કરિયર ગોલના આધારે પણ કોર્સ પસંદ કરવો જોઈએ.
3. આજે માત્ર પરંપરાગત કોર્સ જ નથી
આજના સમયમાં માત્ર B.Com અથવા BBA સુધી જ કરિયર મર્યાદિત નથી. નવી ટેક્નોલોજી અને ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે અનેક નવા કોર્સ ઉપલબ્ધ થયા છે.
એક ખોટી માન્યતા…
આપણે એવું જ માનીએ છીએ કે, કૉમર્સ પછી માત્ર BCOM, BBA, BCA જેવા કોર્ષ જ થઈ શકે છે.
એવું નથી.
કોમર્સનો વિદ્યાર્થી BA પણ પસંદ કરી શકે છે અને પોતાની રસ અને કરિયર લક્ષ્ય મુજબ અન્ય ઘણા કોર્સ પણ કરી શકે છે.
આમ, બધા બધું જ કરી શકે છે!
બીજી ખોટી માન્યતા
ઘણા લોકો એવું માને છે કે ધોરણ 12 પછી માત્ર B.Com, BBA, BCA અને BA જેવા કોર્ષ જ ઉપલબ્ધ છે.
પરંતુ ઘણા અન્ય ટ્રેન્ડિંગ કોર્ષ પણ ઉપલબ્ધ છે જેમ કે:
- B.Voc.
- BMS
- B.Sc. IT
- BSW
- Nursing
- Airport Management
- Digital Marketing
- Hotel Management
આ તમામ કોર્ષ વિશે પૂરતી માહિતીના અભાવે ઘણા વિદ્યાર્થીઓ યોગ્ય વિકલ્પ પસંદ કરી શકતા નથી.
ધોરણ 12 કોમર્સ પછી બેસ્ટ કરિયર ઓપ્શન્સ
નોબલ યુનિવર્સિટી દ્વારા સૂચવાયેલા લોકપ્રિય કરિયર વિકલ્પો:
- Chartered Accountant (CA)
- Company Secretary (CS)
- Integrated MBA (IMBA)
- Bachelor of Management Studies (BMS)
- Bachelor of Business Administration (BBA)
- Bachelor of Commerce (B.Com.)
- Bachelor of Computer Applications (BCA)
- Bachelor of Science in IT (B.Sc. IT)
- Bachelor of Vocational (B.Voc.)
- CA with B.Com.
- Skill BCA
- Skill BBA
- Skill B.Com.
- Hospitality & Tourism Management
- Airport Management
- Hotel Management
- Digital Marketing
- Nursing Courses (ANM / GNM)
- Certified Financial Planner (CFP)
- Cost & Management Accountant (CMA)
- Association of Chartered Certified Accountants (ACCA)
સૌથી લોકપ્રિય Commerce Courses
B.Com
એકાઉન્ટિંગ, ફાઇનાન્સ, ટેક્ષેશન અને બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ.
BBA
મેનેજમેન્ટ, માર્કેટિંગ, HR, ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસ લીડરશિપ માટે યોગ્ય કોર્સ.
BCA
IT, Software Development, Programming અને Technology ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે ઉત્તમ વિકલ્પ.
Chartered Accountant (CA)
ભારતના સૌથી પ્રતિષ્ઠિત પ્રોફેશનલ કોર્સમાંથી એક.
Digital Marketing
આજના સમયમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર, જેમાં SEO, Social Media Marketing, Google Ads, AI Marketing અને Content Marketing જેવા વિષયોનો સમાવેશ થાય છે.
Airport & Hotel Management
એવિએશન, ટૂરિઝમ અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે ઉત્તમ વિકલ્પ.
Commerce પછી યોગ્ય કોર્સ કેવી રીતે પસંદ કરવો?
કોર્સ પસંદ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો:
- તમારી રસ અને ક્ષમતા
- ભવિષ્યમાં કરિયર સ્કોપ
- Industry Demand
- Higher Education Opportunities
- Placement Support
- Skill Development
યોગ્ય માહિતી અને યોગ્ય માર્ગદર્શનના આધારે કરિયર પસંદ કરવાથી ભવિષ્ય વધુ મજબૂત બની શકે છે.
Noble University કેમ પસંદ કરવી?
નોબલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે પરંપરાગત તેમજ Skill-Based બંને પ્રકારના કોર્સ ઉપલબ્ધ છે.
વિદ્યાર્થીઓને Industry Exposure, Practical Learning, આધુનિક લેબ્સ, અનુભવી ફેકલ્ટી અને કરિયર માર્ગદર્શન દ્વારા ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવે છે.
તમારા માટે યોગ્ય કોર્સ શોધી રહ્યા છો?
નોબલ યુનિવર્સિટીની Admission Team સાથે આજે જ સંપર્ક કરો અને તમારા રસ, ક્ષમતા અને કરિયર ગોલ પ્રમાણે શ્રેષ્ઠ કોર્સ પસંદ કરવા માટે નિઃશુલ્ક કરિયર માર્ગદર્શન મેળવો.
FAQS
તે તમારા રસ અને કરિયર ગોલ પર આધાર રાખે છે. B.Com, BBA, BCA, CA, Digital Marketing અને IMBA લોકપ્રિય વિકલ્પો છે.
ના. BBA, BCA, BMS, B.Voc., Digital Marketing, Airport Management, Hotel Management સહિત અનેક કોર્ષ ઉપલબ્ધ છે.
હા. જો તમને Accounting, Finance અને Taxationમાં રસ હોય તો CA ઉત્તમ કરિયર વિકલ્પ છે.
વિદ્યાર્થીને Industry Ready બનાવે છે અને Placement તથા Employability વધારવામાં મદદરૂપ બને છે.
B.Com, BBA, BCA, IMBA, Skill Courses, Digital Marketing, Hospitality, Airport Management સહિત અનેક કોર્સ ઉપલબ્ધ છે.
Yes. Gujarat’s growing IT ecosystem, startup culture, manufacturing sector, fintech companies, and educational institutions are creating increasing opportunities in AI, data analytics, cloud computing, and cybersecurity for graduates prepared with relevant skills.