Noble University

Noble University

FACULTY OF ARTS

Bachelor of Arts with Competitive Exams

B.A with Cometitive Exams કોર્ષ વિષે

આગામી સમયમાં પુષ્કળ પ્રમાણમાં સરકારી ભરતી પરીક્ષાઓ જાહેર થવાની છે, જેના અનુસંધાને વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનની સાથે જ કલાસ ૧ અને ૨ ની સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તેવા હેતુથી B.A with Cometitive Exams કોર્ષ શરુ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા લેવાતી વર્ગ ૩ કક્ષાની લગભગ તમામ સરકારી ભરતી પરીક્ષાઓમાં ઉપયોગી વિવિધ વિષયોને આવરી લેતો અભ્યાસક્રમ.

B.A with Cometitive Exams કોર્ષની વિશેષતાઓ

  • ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી વર્ગ-૧/૨ કક્ષાની ભરતી પરીક્ષાનો ફાઉન્ડેશન કોર્ષ
  • ગણિત, અંગ્રેજી, રિઝનિંગ તેમજ ગુજરાતી વ્યાકરણ જેવા કટિન ગણાતા પરંતુ સ્કોરિંગ વિષયોને આવરી લેતો કોર્ષ
  • IAS\IPS બનવા માટે પાસ કરવી જરૂરી એવી UPSC ની પરીક્ષાનું માર્ગદર્શન મેળવવા માટે SPIPA ખાતે એડમિશન લેવા આપવી પડતી પ્રવેશ પરીક્ષા નો સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતો કોર્ષ
  • સ્નાતક થયા બાદ વહેલી ટકે સરકારી નોકરી પ્રાપ્ત કરવાની ગેરંટી આપયતો કોર્ષ
  • જૂનાગઢ જિલ્લાની સૌથી જૂની અને અનુભવી શિક્ષકોની ટીમ તેમજ વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં સફળતા મેળવનાર સરકારી અધિકારીનાં માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ

B.A with Cometitive Exams કોર્ષ કર્યા બાદ વિદ્યાર્થીઓ નીચેની દરેક પરીક્ષાઓ માટે આત્મવિશ્વાસ સાથે સક્ષમ બનશે.

GPSC 1-2

RRB/ પોસ્ટ

PSI/ASI/કોન્સ્ટેબલ

સિનિયર ક્લાર્ક

CCE

PGVCL

પંચાયત મંત્રી/ જુનિયર ક્લાર્ક

રેવન્યુ તલાટી

ફોરેસ્ટર/ ફોરેસ્ટ ગાર્ડ

કોર્ટ ક્લાર્ક/ બેલીફ

બેન્ક ઓફિસર અને ક્લાર્ક

સટાફ સિલેક્શન કમિશન

નાયબ મામલતદાર/નાયબ સેક્શન ઓફિસર

Program Details

Duration

3 Years

Eligibility

10+2 or Diploma(10+3)

Mode of Admission

Offline

Fees

Faculties

eBrochure

Download

Programme Details

Duration

3 years

Eligibility

10+2 or Diploma(10+3)

eBrochure

Download

Programme Curriculum

SEM 1:

Subject CodeSubject name
BAH101Major 1: History – 13 hours/Week4 hours/Week05
BAH102Major 2: Mathematics-13 hours/Week4 hours/Week05
BAH103Major 3: Indian Culture - 13 hours/Week4 hours/Week05
BAH104Minor 1: Geography of India - 13 hours/Week003
BAH105Multidisciplinary Subjects: Gandhi’s Political Thought3 hours/Week003
BAH106Ability Enhancement Course: Functional Grammer & Composition -13 hours/Week003
BAH107Skill Development Course: Gujarati Lekhan Kaushal - 13 hours/Week003
BAH108Indian Knowledge System: Science & Technology-13 hours/Week003

SEM 2:

Subject CodeSubject name
BAH201Major - 1 History – 23 hours/Week4 hours/Week05
BAH202Major – 2 Mathematics-23 hours/Week4 hours/Week05
BAH203Major - 3: Indian Culture - 23 hours/Week4 hours/Week05
BAH204Minor-1 Geography of India - 23 hours/Week003
BAH205Multidisciplinary Subjects: Economic Growth and Development-13 hours/Week003
BAH206Ability Enhancement Course: Functional Grammer & Composition -23 hours/Week003
BAH207Skill Development Course: Gujarati Lekhan Kaushal - 23 hours/Week003
BAH208Indian Knowledge System: Indian Constitution – 1 3 hours/Week003

SEM 3:

Subject CodeSubject name
BAH301Major - 1 History - 33 hours/Week4 hours/Week05
BAH302Major – 2 Mathematics - 33 hours/Week4 hours/Week05
BAH303Major - 3: Indian Culture - 33 hours/Week4 hours/Week05
BAH304Minor-1 Geography of India - 33 hours/Week003
BAH305Multidisciplinary Subjects: Economic Growth & Development - 23 hours/Week003
BAH306Ability Enhancement Course: Grammar & Composition - 33 hours/Week003
BAH307Skill Development Course: Gujarati Lekhan Kaushal - 33 hours/Week003
BAH308Indian Knowledge System: Science & Technology - 23 hours/Week003

Semester 1

Subject Code Subject name
BAH101 Major 1: History – 1
BAH102 Major 2: Mathematics-1
BAH103 Major 3: Indian Culture - 1
BAH104 Minor 1: Geography of India - 1
BAH105 Multidisciplinary Subjects: Gandhi’s Political Thought
BAH106 Ability Enhancement Course: Functional Grammer & Composition -1
BAH107 Skill Development Course: Gujarati Lekhan Kaushal - 1
BAH108 Indian Knowledge System: Science & Technology-1

Semester 2

Subject Code Subject name
BAH201 Major - 1 History – 2
BAH202 Major – 2 Mathematics-2
BAH203 Major - 3: Indian Culture - 2
BAH204 Minor-1 Geography of India - 2
BAH205 Multidisciplinary Subjects: Economic Growth and Development-1
BAH206 Ability Enhancement Course: Functional Grammer & Composition -2
BAH207 Skill Development Course: Gujarati Lekhan Kaushal - 2
BAH208 Indian Knowledge System: Indian Constitution – 1

Semester 3

Subject Code Subject name
BAH301 Major - 1 History - 3
BAH302 Major – 2 Mathematics - 3
BAH303 Major - 3: Indian Culture - 3
BAH304 Minor-1 Geography of India - 3
BAH305 Multidisciplinary Subjects: Economic Growth & Development - 2
BAH306 Ability Enhancement Course: Grammar & Composition - 3
BAH307 Skill Development Course: Gujarati Lekhan Kaushal - 3
BAH308 Indian Knowledge System: Science & Technology - 2

Phenomenal Placements

What Students Says

Chat with us